• 291
Question 108
NMMS | Part-2 SAT | Mathematics
NMMS - Gujarat | Gujarati | 2021

Question

નીચેના પાઈ ચાર્ટના આધારે પ્રશ્નોના જવાબ લખો. આ પાઈ ચાર્ટમાં વિદ્યાર્થિઓ દ્વારા હિન્દી, અંગ્રેજી, ગણિતશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની પરીક્ષામાં 540 ગુણમાંથી મેળવવો ગુણ દર્શાવેલા છે.
હિન્દી વિષય કરતાં ગણિતશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા વધારે ગુણ મેળવ્યા ?
A
30 ગુણ
B
20 ગુણ
C
10 ગુણ
D
5 ગુણ