• 343
Question 160
NMMS | Part-2 SAT | Social studies
NMMS - Gujarat | Gujarati | 2021

Question

પ્લાસીના યુધ્ધ બાબતે ક્યું વિધાન ખોટું છે ?
A
સિરાજ-ઉદ-દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું.
B
મીરજાફર અને મીરકાસીમ વચ્ચે થયું.
C
સિરાજ-ઉદ-દૌલાની હાર થઈ.
D
રોબર્ટ ક્લાઇવની જીત થઈ.