• 448
Question 188
NMMS | Part-2 SAT | Mathematics
NMMS - Gujarat | Gujarati | 2019

Question

પાયલ ઘરેથી નીકળીને ઉત્તર દિશા તરફ ચાલવાનું શરૂ કરે છે. ત્યાંથી તે જમણી બાજુ વળીને થોડું ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળે છે. તો હવે, તેનું મો કઈ દિશા તરફ હશે ?.
A
દક્ષિણ
B
પશ્ચિમ
C
ઉતર
D
પુર્વ