• 451
Question 191
NMMS | Part-2 SAT | Mathematics
NMMS - Gujarat | Gujarati | 2019

Question

માનવના જન્મ સમયે તેની અને તેના પિતાની ઉમરનો સરવાળો 22 વર્ષ હતો. જો હાલમાં તે બન્નેની ઉંમરનો સરવાળો 44 વર્ષ હોય તો માનવની હાલની ઉંમર શોધો.
A
11 વર્ષ
B
22 વર્ષ
C
33 વર્ષ
D
16 વર્ષ