• 456
Question 195
NMMS | Part-2 SAT | Mathematics
NMMS - Gujarat | Gujarati | 2019

Question

એક વાહન 2.4 લિટર પેટ્રોલમાં 43.2 કિમીનું અંતર કાપે છે, તો 1 લિટર પેટ્રોલમાં તે વાહન દ્વારા કેટલું અંતર કપાયું હશે ?
A
18 કિમી
B
1.8 કિમી
C
16 કિમી
D
19 કિમી