• 487
Question 224
NMMS | Part-2 SAT | Social studies
NMMS - Gujarat | Gujarati | 2019

Question

અતિશય ઠંડી આબોહવામાં અનુકૂલન સાધવા માટે ધ્રુવીય રીંછ કઈ લાક્ષણિકતા ધરાવે છે?
A
સફેદ રૂાદાર વાળ, ચામડી નીચે ચરબી, ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલતા
B
પાતળી ચામડી, મોટી આંખો, સફેદ મોટા પંજા
C
લાંબી પૂંછડી, મજબૂત જડબા, સફેદ મોટા પંજા
D
સફેદ શરીર, તરવા માટેના પંજા, શ્વસન માટે ચૂઈ (gills)