• 140
Question 47
NMMS | Part-2 SAT | Science
NMMS - Gujarat | Gujarati | 2022

Question

જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઊર્જા ઉત્પન્ન કરે છે તેને ______ કહે છે.
A
બાષ્પીભવન
B
દહન
C
ઉત્કલન
D
ગલન