• 100
Question 10
NMMS | Part-2 SAT | Mathematics
NMMS - Gujarat | Gujarati | 2022

Question

એક મોટર સાયકલની કિંમત રૂ. 80,000 છે. આ મોટર સાયકલને ખરીધ્યા બાદ પ્રતિ વર્ષ 10% કિંમતમાં ઘટાડો થાય તો બે વર્ષને અંતે તેની કિંમત કેટલી થશે ?
A
64,000
B
68,400
C
64,800
D
68,800