• 445
Question 54
NMMS | Part-2 SAT | Mathematics
NMMS - Gujarat | Gujarati | 2019

Question

મેચ નિહાળતી વખતે એક ખેલાડી તરફ આંગળી ચીંધીને રમેશ કહે “તે મારા દાદાના એકમાત્ર પુત્રનો પુત્ર છે." તો તે ખેલાડી રમેશને શું થાય ?
A
પિતરાઈ
B
કાકા
C
ભાઈ
D
કંઈ કહી ન શકાય