• 449
Question 58
NMMS | Part-2 SAT | Mathematics
NMMS - Gujarat | Gujarati | 2019

Question

મોઈન અને મુસ્કાનની હાલની ઉમરનો સરવાળો 28 વર્ષ છે. તો 7 વર્ષ પછી બન્નેની ઉંમરનો સરવાળો કેટલો થશે ?
A
35 વર્ષ
B
36 વર્ષ
C
42 વર્ષ
D
40 વર્ષ