Question
એક ચબરખી પર માત્ર એક જ નંબર લખેલ હોય તેવી કુલ 10 ચબરખી પર 1 થી 10 અંકો લખીને તેને એક ખોખાંમાં રાખી સારી રીતે ભેળવવામાં આવે છે. તેમાંથી એક ચબરખી જોયા વગર પસંદ કરવામાં આવે છે તો પસંદ થયેલ ચબરખી પર લખાયેલ સંખ્યા એક અંક વાળી હોય તે ઘટનાની સંભાવના શોધો.