• 479
Question 68
NMMS | Part-2 SAT | Science
NMMS - Gujarat | Gujarati | 2019

Question

એક કાર 15 મિનિટ સુધી 40 km/h ની ઝડપે અને ત્યારબાદ બીજી 15 મિનિટ સુધી 60 km/h ની ઝડપે ગતિ કરે છે, તો કારે કાપેલું અંતર _____ છે.
A
100 km
B
25 km
C
15 km
D
10 km