• 706
Question 159
Std 6 - PSE - Gujarati | Math | Section 3
Std 6 - Primary Scholarship Exam | Gujarati | 2020

Question

એક બળદગાડું એક કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે છે. તો બળદગાડું 10 કિલોમીટર અંતર કાપવા માટે ____ સમય લાગશે.
A
2 કલાક
B
3 કલાક
C
2 કલાક 30 મિનિટ
D
3 કલાક 30 મિનિટ