• 714
Question 167
Std 6 - PSE - Gujarati | Math | Section 3
Std 6 - Primary Scholarship Exam | Gujarati | 2020

Question

લત્તા એ ₹ 7.50 માં એક પેન અને એક પેન્સિલ ખરીદી છે. જો લત્તા દુકાનદારને ₹ 10 આપે છે તો દુકાનદાર લત્તાને આપેલ વિકલ્પમાંથી કયા વિકલ્પમાં ચૂકવણી કરશે નહીં ?
A
₹2 + ₹0.50
B
₹1 + ₹1 + ₹0.50
C
₹0.50 + ₹0.50 + ₹0.50 + ₹1
D
₹ 2+ ₹ 0.50 +₹ 0.50