• 951
Question 304
Std 6 - PSE - Gujarati | Math | Section 3
Std 6 - Primary Scholarship Exam | Gujarati | 2022

Question

શાળામાં આવવા માટે વપરાતી મુસાફરીની રીત તથા બાળકોની સંખ્યા નીચે મુજબ છે - ચાલીને = 135 બાળકો , સાઇકલ પર = 65 બાળકો , સ્કુટર પર = 49 બાળકો , બસ માં = 151 બાળકો કેટલા બાળકો શાળામાં સાઇકલ તથા સ્કુટર પર આવે છે ?
A
65
B
114
C
49
D
16