• 987
Question 340
Std 6 - PSE - Gujarati | Math | Section 3
Std 6 - Primary Scholarship Exam | Gujarati | 2022

Question

એક દિવાસળીની પેટીનું ઘનફ્ળ 12 ઘનસેમી છે. જો દિવાસળીની પેટીની મદદથી નીચેની આકૃતિ બનાવતા તે આકૃતિનું કુલ કેટલું ઘનફ્ળ થશે ?
A
36 ઘનસેમી
B
72 ઘનસેમી
C
12 ઘનસેમી
D
84 ઘનસેમી