• 696
Question 10
Std 6 - PSE - Gujarati | Math | Section 3
Std 6 - Primary Scholarship Exam | Gujarati | 2020

Question

રાકેશ પોતાના જન્મદિનની ઉજવણી માટે એક કેક લાવે છે. તેના પરિવારમાં તેની પત્ની તથા બે પુત્રો છે. રાકેશ આ કેકના બરાબર ચાર સરખા ભાગ પાડે છે. તો દરેક વ્યક્તિને ભાગે કેટલી કેક આવી હશે?
A
1/2
B
1/3
C
1/5
D
1/4