• 575
Question 28
Std 6 - PSE - Gujarati | Gujarati | Section 1
Std 6 - Primary Scholarship Exam | Gujarati | 2020

Question

‘આંખ વાળી લેવી’ રૂઢિપ્રયોગનો અર્થ શો થાય?
A
ગુસ્સો પ્રગટ કરવો
B
આંખ બંધ કરવી
C
દુઃખી હૃદયે વિદાય લેવી
D
ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી