• 681
Question 89
Std 6 - PSE - Gujarati | Gujarati | Section 1
Std 6 - Primary Scholarship Exam | Gujarati | 2022

Question

મહેશ વેકેશનમાં પાવાગઢના પ્રવાસે ગયો. ત્યાં તેને રોપ-વે માં બેસવાની ખૂબ મજા આવી. નીચે લીટી દોરેલ શબ્દને શું કહેશો ?
A
સંજ્ઞા
B
વિશેષણ
C
સર્વનામ
D
એક પણ નહિ