• 2050
Question 12
JNV - Gujarati | Section I | Mental Ability Test
Javahar Navoday Vidhyalay | Std 6 | Gujarati | 2021

Question

નિર્દેશ : પ્રશ્ન સંખ્યા 9 થી 12 માં, ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર આપેલું છે. જેનો એક ભાગ ગાયબ (લુપ્ત) છે. જમણી બાજુ આપેલા ઉત્તર ચિત્રો (A),(B), (C) અને (D) પર ધ્યાન આપી, તે ઉત્તર ચિત્રને શોધો જેની દિશા બદલ્યા વગર પ્રશ્ન ચિત્રનાં નમૂનાને પૂરું કરવા માટે પ્રશ્ન ચિત્રના ગાયબ (લુપ્ત) ભાગને બંધ બેસાડી શકાય. તમારા જવાબને દર્શાવવા માટે ઓ.એમ.આર. ઉત્તર-પત્રિકામાં પ્રશ્નનાં સંબંધિત સંખ્યાઆ સામેવાળા ગોળાને કાળો કરો.
A
B
C
D