Question
નિર્દેશ: પ્રશ્ન સંખ્યા 21 થી 24 માં, પ્રશ્ન ચિત્રનાં રૂપમાં ભૌમિતિક ચિત્ર (ત્રિકોણ, ચોરસ, વર્તુળ) ના એક ભાગને ડાબી બાજુ દર્શાવવામાં આવેલ છે, તથા જમણી બાજુ બીજા ભાગને ઉત્તર ચિત્રનાં રૂપમાં (A), (B), (C) અને (D) માં દર્શાવવામાં આવેલ છે. જમણી બાજુનાં ચિત્રથી ભૌમિતિક ચિત્ર પૂર્ણ કરવા માટેના ચિત્રને શોધો તથા તમારા જવાબને દર્શાવવા માટે ઓ.એમ.આર. ઉત્તર-પત્રિકામાં પ્રશ્નનાં સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરો.