Question
નિર્દેશ: પ્રશ્ન સંખ્યા 25 થી 28 માં, ડાબી બાજુ પ્રશ્ન ચિત્ર દર્શાવેલ છે તથા જમણી બાજુ (A), (B), (C) અને (D) એમ ચિન્હિત ચાર ઉત્તર ચિત્ર દર્શાવેલ છે. કોઈ પણ દર્પણ (અરીસા) ને XY અક્ષની દિશામાં રાખતાં પ્રશ્ન ચિત્રનાં બિલકુલ દર્પણ પ્રતિબિંબને ઉત્તર ચિત્ર થી ચયન કરો તથા તમારા જવાબને દર્શાવવા માટે ઓ.એમ.આર. ઉત્તર-પત્રિકામાં પ્રશ્નનાં સંબંધિત સંખ્યાના સામેવાળા ગોળાને કાળો કરો.