Question
નિર્દેશ : પ્રશ્ન સંખયા 1 થી 4 માં, પ્રત્યેક પ્રશ્નમાં ચાર ચિત્ર (A), (B), (C) અને (D) આપેલા છે. આ ચાર ચિત્રોમાંથી ત્રણ ચિત્રો અમુક અંશે સરખા છે. જ્યારે એક ચિત્ર બીજા ચિત્રો થી જુદું (અલગ) છે. બીજાઓથી જુદા ચિત્રનું ચયન કરો. તમારા જવાબને દર્શાવવા માટે ઓ.એમ.આર. ઉત્તર-પત્રિકામાં પ્રશ્નનાં સંબંધિત સંખ્યાની. સામેવાળા ગોળાને કાળો કરો.