Question
નિર્દેશ: પ્રશ્ન સંખ્યા 13 થી 16 માં, ડાબી બાજુ ત્રણ પ્રશ્ન ચિત્ર દર્શાવેલા છે તથા ચોથા ચિત્ર માટે સ્થાન (જગ્યા) ખાલી રાખેલ છે. પ્રશ્ન ચિત્રની શ્રેણી (શ્રુંખલા) ક્રમમાં છે. શ્રેણી ક્રમાંકને પૂરી કરવા માટે જમણી બાજુ આપેલ ઉત્તર ચિત્રો માથી એક ચિત્રનું ચયન કરો જેને ડાબી બાજુ પ્રશ્ન ચિત્રના ખાલી સ્થાનમાં પ્રતિસ્થાપિત કરી શકાય. તમારા જવાબને દર્શાવવા માટે ઓ.એમ.આર. ઉત્તર-પત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરો.