Question
નિર્દેશ: પ્રશ્ન સંખ્યા 17 થી 20 માં, પ્રત્યેક પ્રશ્નમાં બે પ્રશ્ન ચિત્રોના સેટ આપેલા છે. બીજા સેટમાં એક પ્રશ્ન ચિન્હ (?) છે. પ્રથમ સેટમાં બે પ્રશ્ન ચિત્રોમાં એક નીશ્ચિત સંબંધ છે. આજ રીતનો સંબંધ બીજા સેટના ત્રીજા અને ચોથા પ્રશ્ન ચિત્રમાં હોવો જરૂરી છે. ઉત્તર ચિત્રથી તે ચિત્રનું ચયન કરો જે પ્રશ્ન ચિન્હને પ્રતિસ્થાપિત કરશે. તમારા જવાબને દર્શાવવા માટે ઓ.એમ.આર. ઉત્તર-પત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરો..