Question
નિર્દેશ: પ્રશ્ન સંખ્યા 29 થી 32 માં, ડાબી બાજુ પ્રશ્ન ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે કાગળનાં એક ટુકડાને વાળીને પંચ કરવામાં આવ્યું તથા જમણી બાજુ (A), (B), (C) અને (D) માં નિર્દેશિત (દર્શાવ્યા પ્રમાણે) ચાર ઉત્તર ચિત્ર દર્શાવ્યા છે. કાગળનાં ટુકડાની ગડી ખોલતા તે જે પ્રમાણે દેખાશે તેવું જ ચિત્ર ઉત્તર ચિત્ર થી ચયન કરો તથા તમારા જવાબને દર્શાવવા માટે ઓ.એમ.આર. ઉત્તર-પત્રિકામાં પ્રશ્નનાં સંબંધિત સંખ્યાના સામેવાળા ગોળાને કાળો કરો.