• 2075
Question 37
JNV - Gujarati | Section I | Mental Ability Test
Javahar Navoday Vidhyalay | Std 6 | Gujarati | 2021

Question

પ્રશ્ન સંખ્યા 37 થી 40 માં, ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર આપેલ છે તથા જમણી બાજુ (A), (B), (C) અને (D) એમ નિર્દેશિત ચાર ઉત્તર ચિત્રો દર્શાવેલા છે. ઉત્તર ચિત્રોમાથી તે જવાબ ચિત્રનું ચયન કરો જેમાં પ્રશ્ન ચિત્ર છુપાયેલુ અથવા સમાયેલુ છે. તમારા જવાબને દર્શાવવા માટે ઓ.એમ.આર. ઉત્તર-પત્રિકામાં પ્રશ્નનાં સંબંધિત સંખ્યાના સામેવાળા ગોળાને કાળો કરો.
A
B
C
D