• 2143
Question 12
JNV - Gujarati | Section III | Language Test
Javahar Navoday Vidhyalay | Std 6 | Gujarati | 2021

Question

શરીરનું વજન ઓછું કરવું અથવા સ્વસ્થ વજન નિયમિત રાખવા માટે ફક્ત બે સાધારણ નિયમ છે. તે છે ઓછા પ્રમાણમાં ચરબી અને સ્ટાર્ચ વાળો (સંતુલિત) સમતોલ આહાર (ભોજન) લેવો અને વધુ પ્રમાણમાં કસરત કરવી. વજન ઓછું કરવા માટે તમારે ભુખ્યા રહેવાની જરુરીયાત નથી. જો તમે ખાંડ, કેક, બિસ્કીટ ઓછા લો તથા વધુ પ્રમાણમાં ફળ અને શાકભાજી ખાઓ અને પર્યાપ્ત પણ પીઓ, તો તમારું વજન ઓછું થઈ જશે અને તમે વધુ સ્વસ્થ થઈ જશો. દરરોજ ફરવા જાઓ અથવા સાઇકલ ચલાવો. ટેલીવિઝન જોવું અથવાં વિડીયો ગેમ રામાવના સ્થાને વધુ પ્રમાણમાં (પ્રવૃતીમય) સક્રિય રહેવું. પ્ર.: વજન ઓછું કરવા માટે આપણે શું વધુ પ્રમાણમાં ખાવું જોએ ?
A
ખાંડ અને કેક
B
ફળ અને શાકભાજી
C
બિસ્કીટ અને ખાંડ
D
બિસ્કીટ અને ફળ